Wednesday, March 13, 2013

ધોનીએ આ કપ્તાની રેકોર્ડ બનાવી બધાને બોલતા બંધ કરી દીધા

હૈદરાબાદ 05, માર્ચ

કોઈ પરિકથાની જેમ ભારતીય ક્રિકેટનો જબર દસ્ત કપ્તાન બનનાર મહેન્દ્ર સિંહ ધોની મંગળવારે ભારતનો સૌથી સફળ ટેસ્ટ કપ્તાન બની ગયો છે. ભારતે મંગળવારે ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટ મેચમાં એક પારી અને 135 રનથી હરાવ્યું છે, જે ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડીયાની 22મી જીત છે.

પૂજારા ભારતનો નંબર વન બેટ્સમેન, અશ્વિન પ્રથમ વખત ટોપ ટેનમાં
ઓસ્ટ્રેલિયા સામે ૨૦૪ રન બનાવનાર ચેતેશ્વર પૂજારા અને મેચમાં ૧૨ વિકેટ ઝડપનાર રવિચંદ્રન અશ્વિનના રેન્કિંગમાં જોરદાર ઉછાળો આવ્યો છે...

'હું નહીં પણ ક્રિકેટ ચેતેશ્વરનો પ્રથમ પ્રેમ'
'સૌરાષ્ટ્રના સાવજ' ચેતેશ્વર પૂજારા માટે તેની પત્નિ પૂજાને ભાગ્યશાળી માનવામાં આવી રહી છે. પૂજા સાથે સગાઈ કર્યા બાદ થોડા જ સમયમાં પૂજારાએ...

જાણો : ગાંગુલી વિ. ધોની : કોણ ચઢિયાતું?
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં ઇનિંગ્સ અને ૧૩૫ રનથી વિજય મેળવવાની સાથે જ મહેન્દ્રસિંહ ધોની સૌથી સફળ ભારતીય કેપ્ટન બની ગયો છે....



ધોનીએ પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો, જેની આગેવાનીમાં ભારતીય ટીમે અત્યાર સુધી 49 મેચમાં 21 ટેસ્ટ મેચ જીતી હતી. ધોનીની આગેવાનીમાં ભારતે અત્યાર સુધી 45 ટેસ્ટ મેચ રમી જેમાંથી 22માં જીત મળી છે અને 12માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બાકિની 11 મેચ ડ્રો ગઈ છે.

 
સુકાનીટેસ્ટ    જીત    હાર    ડ્રો     
ધોની૪૪૨૧૧૨૧૧
ગાંગુલી૪૯૨૧૧૩૧૫
અઝહર૪૭૧૪૧૪૧૯
ગાવસ્કર૪૭૩૦
પટૌડી૪૦૧૯૧૨

No comments:

Post a Comment