Monday, December 17, 2012

જાણો, ભારત-ઈંગ્લેન્ડ સિરીઝના ટોપ-5 બેટ્સમેન-બોલર

અમદાવાદ 17, ડિસેમ્બર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતીમ ટેસ્ટ પૂરી થઈ ગઈ છે, જેમાં ઈંગ્લેન્ડે 2-1ની સરસાઈ સાથે વિજય મેળવ્યો છે. 28 વર્ષ બાદ ઈંગ્લેન્ડે ભારતની ધરતી પર વિજય પ્રાપ્ત કર્યો છે. આ સિરિઝ રોમાંચક રહી હતી તો આપણે જોઈએ કે આ સિરીઝમાં કયા બેટ્સમેન અને બોલરને ટોપ – 5માં સ્થાન મળ્યું છે જૂઓ
સિરીઝમાં ટોપ-ફાઇવ બેટ્સમેન
બેટ્સમેનઇનિંગ્સરનએવરેજ૧૦૦
કૂક૫૬૨૮૦.૨૮
પૂજારા૪૩૮૮૭.૬૦
પીટરસન૩૩૮૪૮.૨૮
ટ્રોટ૨૯૪૪૨.૦૦
પ્રાયર૨૫૮૫૧.૬૦
 
ટોપ-ફાઇવ બોલર્સ
બોલરઓવરવિકેટએવરેજશ્રેષ્ઠ
સ્વાન૪૮૫.૫૨૦૨૪.૭૫૧૪૪/૫
ઓઝા૨૫૪.૨૨૦૩૦.૮૫૪૫/૫
પાનેસર૧૮૩.૦૧૭૨૬.૮૨૮૧/૬
અશ્વિન૨૩૬.૫૧૪૫૨.૬૪૮૦/૩
એન્ડરસન૧૨૬.૪૧૨૩૦.૨૫૮૧/૪
 
ભારતના ઘરઆંગણે ટેસ્ટશ્રેણી પરાજય
વિ.ટેસ્ટઅંતરવર્ષ
ઇંગ્લેન્ડ૦૩૨-૦૧૯૩૩
વિન્ડીઝ૦૫૧-૦૧૯૪૮
ઓસ્ટ્રેલિયા૦૩૨-૦૧૯૫૬
વિન્ડીઝ૦૫૩-૦૧૯૫૮
ઓસ્ટ્રેલિયા૦૫૨-૧૧૯૫૯
વિન્ડીઝ૦૩૨-૦૧૯૬૬
ઓસ્ટ્રેલિયા૦૫૩-૧૧૯૬૯
વિન્ડીઝ૦૫૩-૨૧૯૭૪
ઇંગ્લેન્ડ૦૫૧-૩૧૯૭૬
ઇંગ્લેન્ડ૦૧૧-૦૧૯૮૦
વિન્ડીઝ૦૬૩-૦૧૯૮૩
ઇંગ્લેન્ડ૦૫૨-૧૧૯૮૪
પાકિસ્તાન૦૫૧-૦૧૯૮૭
પાકિસ્તાન૦૧૧-૦૧૯૯૯
દ.આફ્રિકા૦૨૨-૦૨૦૦૦
ઓસ્ટ્રેલિયા૦૪૨-૧૨૦૦૪
ઇંગ્લેન્ડ૦૪૨-૧૨૦૧૨

Friday, December 14, 2012

સ્પોર્ટસનું પાવર હાઉસ સ્પેન

સવા અબજની વસ્તી ધરાવતું ભારત સ્પેન જેટલી સિદ્ધી બીજા ૫૦ વર્ષમાં પણ મેળવી શકે તેમ લાગતું નથી
- ગુજરાત કરતા જેની બે કરોડ જેટલી વસ્તી ઓછી છે છતાં વિશ્વમાં દબદબો
- અમેરિકા, યુરોપિય દેશો અને ચીન પણ સ્પેનના સ્પોર્ટસ કલ્ચરથી હેરત પામી ગયા છે
સ્પેન ઃ ઓલરાઉન્ડ તાકાત
* ફૂટબોલમાં વર્લ્ડ ચેમ્પિયન
* યુરો કપમાં વિજેતા
* ટેનિસમાં નડાલ અને ટોપ ટ્‌વેન્ટીમાં પાંચ ખેલાડી
* પાંચ વખત ડેવિસ કપ ચેમ્પિયન
* ફોર્મ્યુલા વન ચેમ્પિયન અલોન્સો
* મોટર બાઈક રેસમાં શાન
* એનબીએ બાસ્કેટ બોલના સ્ટાર ખેલાડીઓ
* ટુર ડી ફ્રાંસમાં ચેમ્પિયન
* બાસ્કેટ બોલનું વર્લ્ડ ચેમ્પિયન
* ગોલ્ફ, વોટર સ્પોર્ટસ, ચેસમાં પણ વટ

સ્પેનની વસ્તી અંદાજે ચાર કરોડ સિત્તેર લાખ જેટલી છે. એટલે કે ગુજરાત કરતા બે કરોડ ઓછી. આમ છતાં ટચુકડા સ્પેને રમત જગત ક્ષેત્રે જે સિદ્ધી નોંધાવી છે તેવી સવા અબજની વસ્તી ધરાવતો ભારત દેશ બીજા ૫૦ વર્ષમાં પણ કલ્પી ના શકે. ભારતની વાત જવા દો અમેરિકા, ચીન અને યુરોપના હેડક્વાર્ટર મનાતા બ્રિટનને પણ સ્પેનની સ્પોર્ટસ સિદ્ધી બદલ ઈર્ષા થતી હશે. એક જમાનામાં રમતના ક્ષેત્રે અમેરિકાના હરિફ મનાતા રશિયા તેમજ કેનેડા, સાઉથ કોરિયાને તો સ્પેને સાવ ઝાંખા પાડી દીધા છે. સ્પેને જુદી જુદી રમતોના ચેમ્પિયનો તો પેદા કર્યા જ પણ ટેનિસ, ફૂટબોલ, બાસ્કેટ બોલ, રેસંિગ, બેઝબોલ, ગોલ્ફ, સાયકલીંગ, ચેસ, વોટર સ્પોર્ટસ, સ્કીઈંગ, ગોલ્ફ જેવી રમતોમાં તેનું જે કલ્ચર છે તે અદ્વિતીય છે. સ્પોર્ટસ કલબો, ગ્રાઉન્ડ્‌સ, ટ્રેક, કોર્ટસ, પર્વતમાળા, દરિયાઈ જેવી તમામ રમતોનું ઈન્ફ્રાસ્ટ્રકચર, કોચંિગ કેસ સ્ટડી તરીકે અપનાવવા જેવું છે. આપણે વિશ્વના ૧૦૦ ટેનિસ ખેલાડીમાં પણ નથી. ફૂટબોલમાં વિશ્વમાં ૧૪૫માં છીએ. બાસ્કેટ બોલમાં બાલ્યવસ્થામાં પણ નથી. ઓવરઓલ યુવાપેઢી ભારતમાં માયકાંગલી લાગે. એક રાજ્ય કરતા પણ નાનું સ્પેન કઈ રીતે આ હદે સ્પોર્ટસમાં સુપર પાવર બન્યું હશે? આટલો વિરાટ દેશ ભારત ઓલિમ્પિક યોજી શકે તેમ નથી. જ્યારે સ્પેન ૧૯૯૨માં ઓલિમ્પિકનું યજમાન બની ચૂક્યું છે. સ્પેનની સિદ્ધીઓ પર એક ઝલક નાંખીએ.

ફૂગ્રેટટબોલમાં ઓલટાઈમ 

ફૂટબોલનું વર્લ્ડ ચેમ્પિયન સ્પેન છે. ૧૯૬૪, ૨૦૦૮ અને ૨૦૧૨ એમ ત્રણ વખત યુરો કપ ફૂટબોલમાં ચેમ્પિયન બનવાના રેકોર્ડ સ્પેનના નામે છે. ૨૦૦૮માં યુરો કપ, ૨૦૧૦માં વર્લ્ડકપ અને ૨૦૧૨માં ફરી યુરો કપ, આમ સળંગ ત્રણ ટાઈટલ જીતવાની ઐતિહાસિક સિદ્ધી સ્પેન ધરાવે છે. સ્પેનની વર્તમાન ટીમ ફૂટબોલના ઈતિહાસની શ્રેષ્ઠ ટીમ મનાય છે.
બાર્સેલોના અને રીઅલ મેડ્રીક ફૂટબોલ વિશ્વની બે ટોચની કલબ મનાય છે. ઘૂરંધર ખેલાડીઓ જંગી રકમ સાથે આ કલબો કરારબદ્ધ કરતી હોય છે. યુરોપિયન કલબ ટુર્નામેન્ટ (યુએફા) સ્પેનની કલબો નવ વખત જીતી ચૂકી છે જ્યારે ‘લા લિગા’માં ૩૨ વખત ચેમ્પિયન બન્યું છે. સ્પેનમાં છેક ૧૮૯૦થી ક્રમશઃ કલબની સ્થાપના થતી રહી છે.

૧૯૩૦થી ૨૦૧૦ સુધીમાં સ્પેનની ફૂટબોલ ટીમ ૧૩ વખત વર્લ્ડકપમાં ક્વોલીફાય થઈ ચૂકી છે. ૨૦૧૦નો વર્લ્ડકપ જીતતા તેઓએ ફાઈનલમાં હોલેન્ડને હરાવ્યું હતું. ઓલિમ્પિકના ફૂટબોલ ઈવેન્ટમાં સ્પેને ૧૯૯૨માં તેઓ જ ઓલિમ્પિકના યજમાન હતા ત્યારે ગોલ્ડ મેડલ અને ૨૦૦૦માં સિડની ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. વર્લ્ડ યુથ ફૂટબોલમાં પણ સ્પેન અંડર-૨૦ વર્લ્ડ ચેમ્પિયન (૧૯૯૯) બની ચૂક્યું છે. યુરોપની કલબો વચ્ચેની ફૂટબોલ ચેમ્પિયનશીપનું ૨૦૧૨નું ટાઈટલ પણ સ્પેનની એફ.સી. બાર્સેલોના જ ધરાવે છે. કલબો વચ્ચેની ‘લા લિગા’ ચેમ્પિયનશીપનું આયોજન નિયમિત રીતે સ્પેન દ્વારા થાય છે. આ ખૂબ જ પ્રતિષ્ઠીત મુકાબલો મનાય છે. યુરોપીય કલબ ચેમ્પિયનશીપમાં સ્પેનની બાર્સેલોના, રીઅલ મેડ્રીક ઉપરાંત સેવિલા, વિલારીઅલ, વેલેન્સીયા અને એટ્‌લેટિકો મેડ્રીડ જેવા શહેરોથી ટીમ ઉતરે છે. આ શહેરોની વસ્તી પાંચ લાખથી ૩૦ લાખ માંડ છે. ક્ષાવી, સાઉરેઝ, ઝારા, સેમિટિઅર, રાઉલ, ઝમોરા, કેસિલાસ, બુટ્રાગ્યુનો, કામાચો, ફાબ્રેગસ, ટોરેસ, મોરીએન્ટેસ, વિલ્લા, અલોન્સો, પયોલી વગેરે જેવા મહાન ફૂટબોલરો સ્પેને વિશ્વને ભેટ આપ્યા છે. સ્પેનની વર્તમાન ટીમને વિશ્વના જાણીતા વિવેચકો ફૂટબોલ ઈતિહાસની સૌથી શ્રેષ્ઠ ટીમ ગણે છે. અત્યારે વિવેચકો અને ભૂતપૂર્વ ખેલાડીઓમાં વિવાદ પ્રવર્તે છે કે ૧૯૭૭ની બ્રાઝિલની ટીમ ઓલટાઈમ ગ્રેટ કે સ્પેનની ટીમ.

ટેનિસમાં સરતાજ ઃ વર્લ્ડ નંબર ટુ અને ટેનિસના ઈતિહાસના મહાન ખેલાડીઓમાં સ્થાન મેળવનાર નડાલ સ્પેનનો છે. ફ્રેન્ચ ઓપનમાં તે રેકોર્ડ સાત વખત ચેમ્પિયન બન્યો છે. જેમાંથી ૨૦૦૫થી ૨૦૦૮ એમ ચાર વર્ષ સળંગ જીત્યો છે. ૨૦૦૮માં તત્કાલિન વર્લ્ડ નંબર વન ફેડરરને હરાવીને તેણે વિમ્બલડન ટાઈટલ જીત્યું હતું. ૨૦૦૯માં તેણે ઓસ્ટ્રેલિયન ઓપન અને ૨૦૧૦માં યુએસ ઓપનમાં પણ ચેમ્પિયનશીપ મેળવી હતી. તે આવી સિદ્ધી મેળવનાર પ્રથમ સ્પેનિશ ખેલાડી બન્યો હતો. ૨૦૦૮માં બેઈજીંગમાં રમાયેલી ઓલિમ્પિકમાં નડાલે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નડાલે ૧૧ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. જેમાં સાત ફ્રેન્ચ, બે વિમ્બલડન અને એક-એક ઓસ્ટ્રેલિયન અને યુએસ ઓપનનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સ્પેનના મોયાએ ૧૯૯૮માં ફ્રેન્ચ ઓપન અને ફેરેરોએ ૨૦૦૩માં ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું તે અગાઉ સન્તાનાએ ૧૯૬૧ અને ૧૯૬૪માં ફ્રેન્ચ ઓપન, ૧૯૬૬માં વિમ્બલડન અને ૧૯૬૫માં યુએસ ઓપન જીતી હતી. બુ્રગ્યેરાએ ૧૯૯૩ અને ૧૯૯૪માં ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયનશીપ મેળવી હતી. જીમેનોએ ૧૯૭૨માં અને કોસ્ટાએ ૨૦૦૨માં ફ્રેન્ચ ઓપન તેને હસ્તક કરી હતી.

મહિલા વિભાગમાં સાન્ચેઝે ત્રણ વખત ફ્રેન્ચ ઓપન (૧૯૮૯, ૧૯૯૪ અને ૧૯૯૮) અને યુએસ ઓપન (૧૯૯૪) જીતી હતી. માર્ટિનેઝે ૧૯૯૪માં વિમ્બલડન ટાઈટલ જીત્યું હતું. વિશ્વભરના ટોચના ખેલાડીઓની એટીપી ટુર્નામેન્ટ મેડ્રીડ, બાર્સેલોના અને વેલેન્સીયા ઓપન સ્પેનમાં યોજાય છે.

સ્પેન ૨૦૦૦, ૨૦૦૪, ૨૦૦૮, ૨૦૦૯ અને ૨૦૧૧માં એમ પાંચ વખત ડેવિસ કપમાં ચેમ્પિયન બન્યું છે. જ્યારે ફેડરેશન કપમાં પણ પાંચ વખત ટાઈટલ જીતી ચૂક્યું છે.
વર્લ્ડના ટોપ ટ્‌વેન્ટીમાં નડાલ (બીજો), ફેરર (પાંચમો) અલ્માગ્રો (અગિયારમો), વર્ડાસ્કો (સોળમો), લોપેઝ (સત્તરમો) એમ પાંચ ખેલાડીઓ સ્પેનના છે. આની સામે ટેનિસમાં એક જમાનામાં આધિપત્ય હતું તેવા અમેરિકાના બે જ ખેલાડીઓ ટોપ ટ્‌વેન્ટીમાં છે. આઈસનર (દસમો) અને ફિશ (બારમો)નો સમાવેશ થાય છે. ઓપન એરામાં સ્પેનના ૩૮ ખેલાડીઓ વર્લ્ડ નંબર વનથી વર્લ્ડ નંબર ૫૦ સુધીમાં સ્થાન મેળવી ચૂક્યા છે.
કોરેત્ઝા, રોબ્રેડો, એગ્યુલેરા, એમિલો સાન્ચેઝ, બેરાસાટેગુઈ, કાર્લોસ મોયા અને મન્ટીલા ટોપ ટેનમાં રહી ચૂક્યા છે.

બાસ્કેટબોલમાં પણ વટ ઃ યુરોપિયન બાસ્કેટ બોલ લીગ અંતર્ગત યોજાતી ‘એસીબી’ ટુર્નામેન્ટમાં વિશ્વભરની કલબ ટીમોના ખેલાડીઓ ભાગ લે છે. એફસી બાર્સેલોના રીઅલ, મેડ્રીડ, યુવેન્ટસ યુરો કપ બાસ્કેટબોલ જીતી ચૂક્યા છે.
સ્પેનનો પાઉ ગાસોલ, તેનો નાનો ભાઈ માર્ક ગેસોલ, હોઝે કાલ્ડેરોન, રૂડી સ્નોન્ડીઝ અને સર્જીઓ રોડ્રીગ્સ, ટીકી રૂબિયો હાલ અમેરિકામાં ‘એનબીએ’ના સ્ટાર ખેલાડીઓ છે.
૨૦૦૬માં સ્પેન બાસ્કેટબોલમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. છ વખત રનર્સ અપ રહ્યું છે. યુરોપમાં તેઓ વર્તમાન ચેમ્પિયન છે.

ફોર્મ્યુલા કાર રેસંિગ ઃ આપણે ત્યાં છેક ગયા વર્ષે કાર રેસંિગ યોજાઈ પણ સ્પેનમાં ૧૯૧૩થી આવી સ્પર્ધા યોજાય છે. સ્પેનનો અલોન્સો ટોચનો રેસર મનાય છે. ૨૦૦૬માં તે ચેમ્પિયન બન્યો હતો. સ્પેનમાં કાર રેસંિગ એ હદે લોકપ્રિય છે કે વિશ્વનો તે એક માત્ર એવો દેશ છે જ્યાં વર્ષમાં બે વખત એટલે કે બાર્સેલોના ગ્રાન્ડ પ્રી અને વેલેન્સીયા યુરોપિયન ગ્રાન્ડ પ્રી જેવા મેગા ઈવેન્ટ યોજાય છે. આ ઉપરાંત મોટરસાયકલીંગ ગ્રાન્ડ પ્રીમાં પણ સ્પેનની વિશ્વ સ્તરે ધાક છે. પેડ્રોસ, ટેરોલ, લોર્નેઝો પોન્સ, ગીબેરમાઉ જેવા ડઝનેક રેસરો ચેમ્પિયન બની ચૂક્યા છે.

સાયક્લીંગ ઃ સ્પેનના દરેક શહેરમાં સાયકલીંગ કલબ છે. ‘લા લ્યુઓટા’ સાયકલીંગ રેસ સ્પેનનો સૌથી લોકપ્રિય ઈવેન્ટ છે. સ્પેનને કુદરતે નયનરમ્ય પર્વતમાળાઓ, ટ્રેક, દરિયો અને સરોવરો આપ્યા છે. સ્પેનની પ્રજા પણ તમામ રમતોમાં રસ લે છે. શોખથી ભાગ લેવા પણ ઉત્સાહ બનાવે છે. મોટેભાગે શનિ-રવિ બધા તેમના ‘આઉટંિગ’માં કોઈને કોઈ સ્પોર્ટસમાં ભાગ લે જ છે. સ્થાનિક ટીવી ચેનલો પર પણ આવા ઈવેન્ટનું પ્રસારણ થાય છે. સ્પેનમાં ફિલ્મ સ્ટારો નહીં પણ સ્પોર્ટસમેનની દિવાનગી છે. માઈગ્યુલ ઈન્દુરેઈન અને અબ્રહમ ઓલાનો જેવા સાયકલીસ્ટો સ્પેનના વિશ્વ સ્તરના સ્ટાર છે. ૨૦૦૭માં સ્પેનનો કોન્ટાડોર અને ૨૦૦૮માં સાસ્ત્રે સાયકલીંગના સૌથી પ્રતિષ્ઠીત વર્લ્ડ ઈવેન્ટ ‘ટુર ડી ફ્રાંસ’માં ચેમ્પિયન બન્યા હતા. બેઈઝંિગ ઓલિમ્પિકના રોડ સાયકલીંગ ઈવેન્ટમાં સાન્ચેઝે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
વોટર એન્ડ એડવેન્ચર ઃ સર્ફંિગ, વોટર પોલો, સીન્ક્રોનાઈઝ સ્વીમંિગ, સ્કુબા ડાઈવંિગ, બંજી, સ્કીઈંગ માટે સ્પેન વિશ્વ પ્રવાસીઓ માટે અલ્ટીમેટ આકર્ષણ સમાન મનાય છે. સ્પેનના પ્રત્યેક શહેરની નજીક સ્કી રીઝોર્ટસ છે.

પાઉ ગાસોલ ઃ આ ખેલાડીઓ સ્પેનમાં જેટલો લોકપ્રિય છે તેના કરતા વઘુ અમેરિકામાં છે. કેમ કે ‘એનબીએ’ની લોસ એંજલસ લેકર્સનો તે સ્ટાર બાસ્કેટબોલ ખેલાડી છે. તેને મેડિકલમાં પ્રવેશ મળ્યો હતો છતાં બાસ્કેટબોલમાં પ્રોફેશનલ ખેલાડી બનવાનું પસંદ કર્યું હતું. ૧૬ વર્ષની વયે તે સ્પેનનો સૌથી શ્રેષ્ઠ જુનિયર ખેલાડી જાહેર થયો હતો. તેની પ્રતિભાને પારખીને નોર્થ અમેરિકાની યુનિવર્સિટીએ તેને સ્કોલરશીપ આપીને સ્થાયી થવા ઓફર કરી. ૨૦૦૧થી તેણે ‘એનબીએ’માં રમવાનું શરૂ કરીઘું. શરૂના વર્ષોમાં ‘એટલાન્ટીક હોક્સ’ અને ‘મેમ્ફીસ ગ્રિઝલાઈસ’ જોડે રમીને આગળ જતાં ‘એલ.એ. લેકર્સ’માં જોડાઈ છવાઈ ગયો. ૨૦૦૯માં તેના જોરદાર દેખાવને સહારે એલ.એ. લેકર્સની ટીમે એનબીએનું ટાઈટલ જીત્યું હતું. તેનો ભાઈ માર્ક ગાસોલ પણ ટોચનો ખેલાડી છે. સ્પેન ૨૦૦૬માં વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ ટીમ છે.

વિશ્વનાથન આનંદ ઃ ભારતનો વિશ્વનાથન આનંદ સ્પેનના સ્પોર્ટસ કલ્ચરથી પ્રભાવિત થઈને ત્યાં જ સ્થાયી થયો છે. સ્પેનમાં જ તેણે વર્લ્ડ ચેમ્પિયન બનવાથી મહત્તમ તૈયારી કરી હતી. ઈન્ડોર રમતમાં સ્પેનમાં ચેસ સૌથી લોકપ્રિય છે. સ્પેનમાં ચેસ કલબો છે. આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટો ત્યાં યોજાય છે. સ્પેનની સરકારે વિશ્વનાથ આનંદને માનભેર નાગરિકત્વ આપ્યું છે.
સ્પેન જેવડા ટચુકડા દેશે છેક ૧૯૯૨માં બાર્સેલોનામાં ઓલિમ્પિકનું આયોજન કર્યું હતું. ભારતને સૌ પ્રથમ વ્યક્તિગત ઈવેન્ટમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ છેક બેઈજીંગમાં મળ્યો હતો. એક રાજ્ય કરતા પણ નાના સ્પેને ૧૯૯૨માં ૧૩ અને ૨૦૦૮માં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા હતા.
યાદ રહે સ્પેને ચેમ્પિયન ખેલાડી કે ટીમ વિશ્વ સ્તરે આપી છે તે રીતે તેને મુલવવા તરફ ઈશારો નથી. પણ ત્યાં પ્રવર્તતા મલ્ટી સ્પોર્ટસ કલ્ચર, ઈન્ફ્રાસ્ટ્રકચર અને સ્પોટ્‌ર્સ મેનેજમેન્ટ, કોચંિગની આયોજનની રીતે જોવાની જરૂર છે.

એવું લાગે કે સ્પોર્ટસ માહોલ અને મિજાજની રીતે ભારત ૫૦ વર્ષ પાછળ છે.

Thursday, December 6, 2012

ઓલિમ્પિકમાંથી ભારત આઉટ, કારણ કે ભારતમાં ખેલકારણમાં રાજકારણ

નવી દિલ્હી, 6 ડિસેમ્બર
ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિયેશને એોવા સમયે સસ્પેન્ડ કર્યું છે જ્યારે આ મુદ્દો ભારતમાં આજકાલ ચર્ચાનો વિષય છે. ભ્રષ્ટાચાર અને ગોટાળાઓમાં ફસાયેલાં લોકોની ઓલિમ્પિક સંઘમાં ચૂટણી અંગે નારાજગી વ્યક્ત કરીને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિયેશને ભારતને બહારનો રસ્તો બતાવી દીધો છે.
 ક્રિકેટથી માંડીને તીરંદાજી સુધી ભારતમાં આશરે ૪૦ જેટલાં સ્પોટ્ર્સ એસોસિયેશન્સ આવેલાં છે. જુદી જુદી રમતોના વિકાસ માટે અને યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે બનાવેલાં આ સ્પોટ્ર્સ એશોસિયેસન્સનું સૌથી મોટી દુર્ભાગ્ય એ છે કે દાયકાઓથી તેનું નેતૃત્વ સીધી કે આડકતરી રીતે રાજકારણ સાથે સંકળાયેલી વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. દાખલા તરીકે ભાજપના નેતા વી. કે. મલ્હોત્રા. છેલ્લા ઘણા દાયકાઓથી મલ્હોત્રા તીરંદાજી સંઘના પ્રમુખ છે અને સૌથી શરમજનક અને હાસ્યાસ્પદ બાબત તે છે કે વી. કે. મલ્હોત્રાએ તેમનાં જીવનમાં ક્યારેય તીરકામઠાંને હાથ પણ લગાવ્યો નથી. ભારતીય લોકશાહીને દુનિયાની સૌથી મોટી લોકશાહી માનવામાં આવે છે પરંતુ શું તેનો મતલબ એ છે કે દરેક ક્ષેત્રમાં રાજકારણને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે ? આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘમાંથી ભારતીય ઓલિમ્પિક સંઘને સસ્પેન્ડ કરી દીધા બાદ સવાલ એ પેદા થાય છે કે શું રાજકારણની ગંદકીમાં ભારતનું રમતજગત બરબાદ થઈ રહ્યું નથી ને?
સ્પોટ્ર્સ એસોસિયેશન, ભ્રષ્ટાચારનો પર્યાય
ભારતમાં રમાતી અને ઓલિમ્પિકમાં સમાવિષ્ટ કરાયેલી તમામ રમતોના વિકાસ અને સંચાલન માટે ગામડાંઓની શેરીઓથી માંડીને રાષ્ટ્રીય સ્તર સુધી સ્પોટ્ર્સ એસોસિયેશનની રચના કરાય છે. સાથે સ્પોટ્ર્સ એસોસિયેશનને ચલાવવા માટે એક ગર્વિંનગ બોડીની પણ રચના કરવામાં આવે છે. આ બોડીનું કામ ખેલાડીઓને પસંદ કરીને તેમને ઓલિમ્પિક, એશિયન ગેમ્સ અને રાષ્ટ્રમંડળ રમતો જેવી વિશ્વકક્ષાની રમતો માટે તૈયાર કરવાનું છે. દર વર્ષે લાખો યુવાનો જિલ્લા અને રાજ્યકક્ષાઓની સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કરીને દેશ માટે રમવાનું સપનું જૂએ છે, જોકે ભ્રષ્ટ રાજકારણીઓ અને ગળાડૂબ ગોટાળાઓથી ખદબદતા રમત સંઘોનાં કારણે તેમનું સપનું ચકનાચૂર થઈ જાય છે. સૌથી મોટા દુઃખની વાત તો તે છે કે આ સ્પોટ્ર્સ એસોસિયેશન્સ ૧૨૫ કરોડ દેશની વસતીમાંથી એવા ૧૨૫ પણ ખેલાડીઆને તૈયાર નથી કરી શકતા જેઓ ઓલિમ્પિકમાં પદક જીતી શકે.
રમત સાથે જોડાયેલા કેટલાક રાજકારણીઓ
શરદ પવાર (બી.સી.સી.આઇ. અને આઈ.સી.સી.ના પૂર્વ અધ્યક્ષ)
એનસીપીના અધ્યક્ષ અને કેન્દ્રીય કૃષિપ્રધાન શરદ પવાર રાજકારણના અઠંગ ખેલાડી મનાય છે. પવાર એક રાજનીતિજ્ઞાની સાથે સાથે ક્રિકેટપ્રશાસક તરીકે પણ ઓળખાય છે, જો શરદ પવારની રાજકીય કેરિયર પર નજર નાખવામાં આવે તો સ્પષ્ટ જણાઈ આવે છે કે શરદ પવારે રાજનીતિ સિવાય બીજું કશું કર્યું નથી. ભૂતકાળમાં બીસીસીઆઇના અધ્યક્ષ તરીકે કામગીરી નિભાવી ચૂકેલા શરદ પવાર આઇસીસીના ચેરમેનપદે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
લલિત ભાનોત
બે વર્ષ પહેલાં કોમનવેલ્થની રમતોમાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા લલિત ભાનોતની ચાલુ મહિને જ ભારત ઓલિમ્પિક સંઘના જનરલ સેક્રેટરી તરીકે વરણી કરાઇ હતી. અગાઉ ભ્રષ્ટાચાર મામલે તેમણે લગભગ એક વર્ષ જેટલો સમય જેલમાં વિતાવ્યો હતો. કોમનવેલ્થ રમતોમાં સ્વિસ કંપનીને રૃ. ૭૦ કરોડના કોન્ટ્રાક્ટ આપવા મામલે તેમના પર આક્ષેપ કરાયા હતા. લલિત ભાનોતે આઇઓસીના વડા તરીકે ચૂંટણી દરમિયાન બચાવ કરતાં જણાવ્યું હતું કે હજુ સુધી તેને કોઇ કોર્ટે દોષિત ઠેરવ્યો નથી.
અભયસિંહ ચૌટાલા( બોક્સિંગ સંઘના અધ્યક્ષ-હરિયાણાના ધારાસભ્ય)
અભયસિંહ ચૌટાલાએ પોતાનાં રાજકીય પ્રભુત્વના જોરે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન પર પોતાનો કબજો જમાવી દીધો હતો. આ ઉપરાંત તેઓ બોક્સિંગ સંઘના અધ્યક્ષપદ પર પણ કામગીરી નીભાવી રહ્યા છે. રાજકીય પરિવાર સાથે સંબંધ રાખનારા અભયસિંહ ચૌટાલા બોક્સિંગમાં પોતાની કેરિયર બનાવવા માગતા ખેલાડીઓને રાજનીતિની ભાગદોડમાં ખાસ સમય આપી શકતા નથી. અભયસિંહ ચૌટાલાની સામે આવક કરતાં વધુ સંપત્તિ રાખવા મામલે કેસ પણ ચાલી રહ્યા છે.
અખિલેશ દાસગુપ્તા (બેડમિંટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ)
ઓલ ઇન્ડિયા બેડમિંટન એસોસિયેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ દાસગુપ્તા ઉત્તર પ્રદેશની રાજનીતિના નામચીન ચહેરા છે. ખાનગી યુનિર્વિસટીના માલિક અખિલેશ દાસગુપ્તા પર ગોટાળાઓના અનેક આરોપ લાગી ચૂક્યા છે. ગુપ્તાનાં જ નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું, જોકે આજે ઓલિમ્પિકમાં બેડમિંટન રમવા ગયેલા તમામ ખેલાડીઓ મુખ્ય સ્પર્ધાની બહાર થઈ ગયા હતા. અખિલેશ અને ઓલિમ્પિક સંઘમાં કોચપદને લઇને પણ વિવાદ થયો હતો. બાદમાં કેટલાક ખેલાડીઓએ મળીને અલગ સંઘ બનાવવાની જાહેરાત કરી હતી.
વિજયકુમાર મલ્હોત્રા (ભારતીય ઓલિમ્પિક સંઘના કાર્યવાહક અધ્યક્ષ અને તીરંદાજી સંઘના અધ્યક્ષ)
રાજ્યસભાના સાંસદ અને ભાજપના નેતા વિજયકુમાર મલ્હોત્રા હાલમાં ભારતીય ઓલિમ્પિક સંઘના કાર્યવાહક અધ્યક્ષ તરીકે ઓલિમ્પિક સમિતિને સંભાળી રહ્યા છે. મલ્હોત્રાની દેખરેખ હેઠળ ભારતીય ઓલિમ્પિક ટીમને લંડન મોકલવામાં આવી હતી.
પ્રફુલ્લ પટેલ ( ભારતીય ફૂટબોલ સંઘના અધ્યક્ષ)
૪ વખત લોકસભા અને ૨ વખત રાજ્યસભામાં સાંસદ તરીકે ફરજ બજાવી ચૂકેલા પ્રફુલ્લ પટેલને શરદ પવારના ખાસ નજીકના માણસ માનવામાં આવે છે. વર્ષ ૧૯૯૧થી રાજકારણમાં સક્રિય પ્રફુલ્લ પટેલ ફૂટબોલ સંઘના અધ્યક્ષ છે. રાજકારણના પ્રભાવનાં કારણે તેમણે એશિયન ફૂટબોલ ફેડરેશનના ઉપાધ્યક્ષપદે પણ કબજો પ્રાપ્ત કરી લીધો છે.
બ્રિજભૂષણસિંહ(ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ)
બ્રિજભૂષણસિંહ હાલમાં સમાજવાદી પાર્ટીના સાંસદ છે. કુસ્તીની રમતે દારાસિંહ સહિત વિશ્વને કેટલાય પ્રખ્યાત પહેલવાન આપ્યા છે. હાલમાં વિશ્વચેમ્પિયન સુશીલકુમારની આગેવાનીમાં ભારતીય પહેલવાન વિશ્વમાં પોતાની ધાક જમાવી રહ્યા છે.
અજયસિંહ ચૌટાલા(ટેબલટેનિસ એસોસિયેશનના અધ્યક્ષ-હરિયાણાના ધારાસભ્ય)
અભયસિંહ ચૌટાલાની જેમ અજયસિંહ ચૌટાલાનું કામ રમવાનું નહીં પરંતુ વૈશ્વિક સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે તે માટે ટેબલટેનિસના ખેલાડીઓ તૈયાર કરવાનું છે. અજયસિંહ ચૌટાલા સાંસદ અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
જગદીશ ટાઇટલર( ભારતીય જૂડો સંઘના અધ્યક્ષ-કોંગ્રેસ નેતા)
પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દિલ્હીમાં ભડકી ઉઠેલાં શીખ-વિરોધી રમખાણોના આરોપી જગદીશ ટાઇટલર ભારતીય રાજકારણના જૂના અને જાણીતા ચહેરા છે. જગદીશ ટાઇટલર ૩ વાર સાંસદ રહી ચૂક્યા છે અને કેન્દ્રમાં અનેક વાર મંત્રી રહી ચૂક્યા છે.
પરમિંદરસિંહ ઢીઢસા( ભારતી સાઇક્લિંગ સંઘના અધ્યક્ષ-સાંસદ)
પંજાબ રાજ્યના પીડબલ્યુડી ખાતાના પ્રધાન પરમિંદરસિંઘ ઢીઢસાને ૨૦૧૧ના જૂન મહિનામાં સર્વાનુમતે ચાર વર્ષના ગાળા માટે સાઇક્લિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે વરણી કરાઇ હતી. દેશમાં સાઇક્લિંગને ભલે એક રમત તરીકે માનવામાં ન આવતી હોય પરંતુ સરકાર પાસે આ રમતને પ્રોત્સાહન આપવા માટે કોઇ ખાસ કાર્યક્રમ પણ નથી. વિશ્વમાં સાઇક્લિંગને ખૂબ જૂની રમત માનવામાં આવે છે પરંતુ ભારતમાં આ રમતનું હાલમાં કોઇ ખાસ ભવિષ્ય નથી.
જે. એસ. ગેહલોત(કબડ્ડી ફેડરેશનના અધ્યક્ષ-રાજસ્થાનના ધારાસભ્ય)
ભારતનાં ગામડાંઓની પ્રખ્યાત રમત ગણાતી કબડ્ડીના કર્તાહર્તા પણ રાજકીય વ્યક્તિ છે. રાજસ્થાનના ધારાસભ્ય જે. એસ. ગેહલોત રાજકારણની સાથે સાથે વ્યવસાય પણ કરે છે, જોકે આગામી દિવસોમાં જ્યારે પૈસા અને પાવરની રમત શરૃ થશે ત્યારે આ પરંપરાગત રમતને બચાવવી મુશ્કેલ બની જશે.
દિગમ્બર કામત(સ્વિમિંગ એસોસિયેશનના અધ્યક્ષ-કોંગ્રેસ નેતા, ગોવાના પૂર્વ મુખ્યપ્રધાન)
ભારતીય સ્વિમિંગ એસોસિયેશનની કમાન હાલમાં એવી વ્યક્તિના હાથમાં છે જેની રાજકીય નૈયા ક્યારેય એક પાર્ટીમાં તરી નથી. ક્યારેક કોંગ્રેસની રાજકીય નૈયામાં સવાર થયેલા દિગંબર કામતે થોડા દિવસો પહેલાં ભાજપનો હાથ પકડી લીધો હતો. બાદમાં ફરીથી તેઓ કોંગ્રેસમાં આવી ગયા અને ગોવાના મુખ્યપ્રધાનપદની કામગીરી સંભાળી હતી, જોકે દેશના તરવૈયા ખેલાડીઓની નૌકા ક્યારે પાર પડશે તે અંગે કોઇ નિશ્ચિતતા પ્રવર્તતી નથી.

જાણો : કયા ક્રિકેટરની કેટલી કમાણી, TOP - 5

નવી દિલ્હી 6, ડિસેમ્બર

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની કમાણીના મામલે અન્ય ક્રિકેટર કરતાં સૌથી આગળ રહીને નંબર વન પર છે. ધોનીએ 2011માં કુલ 148.29 કરોડ રૂપિયાની કમાણી કરી. 

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર કમાણીના મામલામાં મહેન્દ્ર સિંહ ધોની કરતાં પાછળ રહ્યો. પોતાની લોકપ્રિયતાના કારણે તેણે 81.70 કરોડ રૂપિયાની કમાણી કરી. 

આ સૂચીમાં ત્રીજા સ્થાન પર ટીમ ઈન્ડીયાના ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીર છે. તેની કુલ કમાણી 39.81 કરોડ રૂપિયા રહી. 

ટીમ ઈન્ડીયાના યુવાન બેટ્સમેન વિરાટ કોહલીએ કમાણી મામલે વિરેન્દ્ર સહેવાગને પાછળ છોડી દીધો છે. તે ચોથા નંબર પર રહ્યો. તેની કુલ કમાણી 38.72 કરોડ રૂપિયા રહી હતી. 

આક્રમક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ 37.62 કરોડ રૂપિયાની કમાણી સાંથે પાંચમાં નંબર પર છે.

Tuesday, December 4, 2012

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સમાંથી ભારત સસ્પેન્ડ

લૌસાને (સ્વિત્ઝર્લેન્ડ), તા. ૪
ભારતીય સ્પોર્ટ્સમાં વધુ એક કલંકિત પ્રકરણનો ઉમેરો થયો છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઇઓસી)એ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન (આઇઓએ)ને સસ્પેન્ડ કરી દીધું છે. ઓલિમ્પિક ચાર્ટરના નિયમનું પાલન નહીં કરવા બદલ આઇઓસીએ ભારત સામે આ પ્રકારનું કડક વલણ અખત્યાર કર્યું છે. આઇઓસીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનની ચૂંટણી પ્રક્રિયામાં નિયમની ઐસી તૈસી કરવા બદલ ભારતને સસ્પેન્ડ કરવા નિર્ણય લીધો છે. આઇઓસીનો આરોપ છે કે, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનની ચૂંટણીમાં છેલ્લાં બે વર્ષથી ભારતીય સરકાર દખલ કરી રહી છે.
બુધવારે યોજાનારી ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનની ચૂંટણી અગાઉ આઇઓસીએ આ કડક પગલું ભર્યું છે. આઇઓસીએ અગાઉ જ અનેકવાર એવી ચીમકી આપી હતી કે, ૫ ડિસેમ્બરે યોજાનારી ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનની ચૂંટણી ઓલિમ્પિક ચાર્ટર અનુસાર નહીં યોજવામાં આવે તો તેના ઉપર પ્રતિબંધ લાદવામાં આવશે. ભારતે આઇઓસીની આ ચીમકી સામે આંખ આડા કાન કર્યા અને આજે તેનાં કારણે વર્લ્ડ સ્પોર્ટ્સમાં ભારતને નીચું જોવાનો વારો આવ્યો છે.
કારણ
લોકલ બોડીમાં રાજકીય નિયુક્તિઓના કારણે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું કડક પગલું.
અસર
ખેલાડીઓ માટે ભારે આઘાત. ભારત હવે ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સમાં ભાગ નહીં લઇ શકે .
કોણ શું કહે છે?
આ એક અયોગ્ય અને એકતરફી નિર્ણય છે. અમે આ મામલે આઇઓસીને પત્ર લખ્યો હતો પણ તેમને કોઇ વળતો ઉત્તર પાઠવ્યો નહોતો. અમે ફરી આઇઓસી સમક્ષ અમારો પક્ષ રજૂ કરીશું અને પ્રતિબંધ પાછો ખેંચી લેવા અનુરોધ કરીશું.
અભયસિંહ ચૌટાલા (આઇઓએના અધિકારી)
તિરંગા વિના રમવા ઊતરીશું ત્યારે ઝનૂન તો ઓછું થઇ જ જશે. આ મામલે તાકીદે ઉકેલ આવશે તેમાં જ ભારતીય સ્પોર્ટ્સનું હિત છે.
-એમસી મેરિકોમ (ઓલિમ્પિક્સ મેડાલિસ્ટ બોક્સર)
બાય, બાય આઇઓએ. ફરીથી તમને જોવાની આશા રાખું છું પણ વધુ સ્વચ્છ રીતે.
-અભિનવ બિન્દ્રા (ઓલિમ્પિક્સ મેડાલિસ્ટ શૂટર)
દેશના દરેક રમતપ્રેમીને ગુસ્સે થવાનો પૂરો અધિકાર છે. સ્પોર્ટ્સ ફેડરેશન જે રીતે ભારતમાં રમતનું નખ્ખોદવાળી રહ્યું હતું તેનાં કારણે આઇઓએ પ્રતિબંધને જ હકદાર હતું.
-હર્ષા ભોગલે (કોમેન્ટેટર)
જવાબદાર કોણ?
સ્પોર્ટ્સ ફેડરેશનના અધિકારીઓનો લાપરવાહ
અભિગમ આ માટે મુખ્ય જવાબદાર છે. દેશમાં
સ્પોર્ટ્સનો વિકાસ કેવી રીતે કરવો તેના સ્થાને
આ અધિકારીઓ પોતાનું ગજવું કેમ ભારે કરવું
તેની જ દોટમાં વ્યસ્ત રહ્યા. ભારતીય સ્પોર્ટ્સને
ભવિષ્યમાં આવા 'કાળા દિવસ'નો સામનો કરવો
જ પડશે તેવી નિષ્ણાતો અગાઉ જ આગાહી કરી
ચૂક્યા હતા. ઓલિમ્પિક્સ કે અન્ય સ્પોર્ટ્સ
ફેડરેશનમાં હકીકતમાં તો જે-તે સ્પોર્ટ્સના
નિષ્ણાતની અધિકારી તરીકે વરણી થવી જોઇએ.
જેના સ્થાને ભારતમાં સ્પોર્ટ્સ ફેડરેશનમાં વર્ષો
રાજકારણીઓ પોતાની પેઢી હોય તેમ ઈજારો
જમાવી બેઠા છે. આ રાજકારણીઓનો એકમાત્ર
હેતુ દર વર્ષે મળતી ગ્રાન્ટની રકમ પોતાના
ગજવામાં મૂકવાની અને અમુક સમયે સરકારી
ખર્ચે વિદેશમાં સહેલ કરવા મળે તે હોય છે.
૮૪ વર્ષમાં ૧૦ પ્રમુખ
ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિયેશનની સ્થાપના ૧૯૨૮માં કરવામાં આવી ત્યારે સર દોરાબજી તાતા સૌપ્રથમ પ્રમુખ હતા. ૮૪ વર્ષમાં માત્ર ૧૦ પ્રમુખ આઇઓએમાં જોવા મળ્યા છે. 
વિવાદાસ્પદ વરણી
પ્રમુખ તરીકે અભય ચૌટાલા, સેક્રેટરી જનરલ તરીકે
લલિત ભનોતની વરણી નિશ્ચિત હતી. ભનોત સામે કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડનો તો ચૌટાલા સામે બેનામી મિલકતનો કેસ છે.
હવે શું?
૧. ભારતીય એથ્લેટ્સ ઓલિમ્પિક્સ (હવે ૨૦૧૬), એશિયન ગેમ્સ (હવે ૨૦૧૪)માં ભાગ લઇ શકશે નહીં.
૨.ભારતીય એથ્લેટ્સ આઇઓસીનાં બેનર હેઠળ ક્વોલિફાયરમાં અવ્વલ રહેશે તો તે ઓલિમ્પિક્સમાં ભાગ લઇ શકશે.
૩. હવે આઇઓસી દ્વારા ફંડ નહીં મળે.
૪. કોઇ અધિકારી આઇઓસીની મિટિંગમાં ભાગ નહીં લઇ શકે.
૫. ભારત ઓલિમ્પિક, એશિયન ગેમ્સની યજમાની નહીં કરી શકે.

Sport ગપસપ : વર્ષ ૨૦૧૨ના ટોપ-૧૦ બેટ્સમેન

નવી દિલ્હી 4, ડિસેમ્બર
 આપણા ભારતમાં સૌથી વધારે લોકપ્રિય રમત હોય તો તે છે ક્રિકેટ. આજે આપણે જોઈએ કે ક્રિકેટની આ લોકપ્રિય રમતમાં 2012ના વર્ષમાં કોણ સૌથી વધારે શાનદાર પ્રદર્શન કરી શક્યાં છે.

વર્ષ ૨૦૧૨ના ટોપ-૧૦ બેટ્સમેન
બેટ્સમેનઇનિંગ્સરનએવરેજ
ક્લાર્ક૧૫૧૩૫૮૧૦૪.૪૬
અમલા૧૦૧૦૬૪૭૦.૯૩
કૂક૨૫૧૦૪૪૪૭.૪૫
ચંદ્રપોલ૧૫૯૮૭૯૮.૭૦
કાલિસ૧૫૯૪૪૬૭.૪૨
પીટરસન૨૧૯૨૦૪૬.૦૦
સેમ્યુઅલ્સ૧૧૮૬૬૮૬.૬૦
સ્મિથ૧૯૮૨૫૪૮.૫૨
ટેલર૧૮૮૧૯૫૪.૬૦
ડીવિલિયર્સ૧૬૮૧૫૫૮.૨૧
હવે જયવર્દનેની નિવૃત્તિ?
શ્રીલંકા ટીમના સુકાની મહેલા જયવર્દનેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિના સંકેત આપ્યા છે. જયવર્દનેએ જણાવ્યું છે કે 'ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયાપ્રવાસ પૂરો થયા બાદ હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવા વિચારી રહ્યો છું. ઓસ્ટ્રેલિયાપ્રવાસ બાદ શ્રીલંકન ટીમની આગેવાની નહીં જ સંભાળું એ નિશ્ચિત છે.
 બિલ લોરી કોમેન્ટરીને અલવિદા કરશે
પર્થ : ચેનલ નાઇનના લિજેન્ડરી કોમેન્ટેટર બિલ લોરીએ કોમેન્ટરીમાંથી નિવૃત્તિ જાહેર કરવા નિર્ણય લીધો છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ બિલ લોરીની કોમેન્ટેટર તરીકેની અંતિમ બની રહેશે. ૧૯૭૭માં કેરી પેકર વર્લ્ડ સિરીઝથી બિલ લોરીએ કોમેન્ટટર તરીકે પદાર્પણ કર્યું હતું. ૭૫ વર્ષીય બિલ લોરી, રિચી બેનો, ટોની ગ્રેગ, માર્ક ટેલરની જોડી કોમેન્ટરીમાં આજે પણ ક્રિકેટપ્રેમીઓમાં ખૂબ લોકપ્રિય છે. લોરીએ તેમની ટેસ્ટ કારકિર્દીની ૬૭ મેચમાં ૫,૨૩૪ રન નોંધાવ્યા હતા.
 પૂજારા ક્લાસિક બેટ્સમેન છે : ડેક્સ્ટર
કોલકાતા : ઇંગ્લેન્ડના લિજેન્ડ ક્રિકેટર ટેડ ડેક્સટર ચેતેશ્વર પૂજારા ઉપર આવરી ગયા છે. ડેક્સટરે જણાવ્યું હતું કે 'છેલ્લા કેટલાક સમયમાં કોઇ યુવા બેટ્સમેને મને સૌથી વધુ પ્રભાવિત કર્યો હોય તો તે ચેતેશ્વર પૂજારા છે. પૂજારા ક્લાસિક બેટ્સમેન છે. ભારત પાસે પ્રતિભાની ખાણ છે, દ્રવિડ-લક્ષ્મણે નિવૃત્તિ લીધી છે તો તેમનું સ્થાન લેવા પૂજારા-કોહલી તૈયાર થઇ ગયા છે. આગામી સમયમાં પૂજારાને નામે અનેક રેકોર્ડ હશે તેવી મને ખાતરી છે.
 રેન્કિંગ : શૂટર વિજયકુમાર બીજા ક્રમે
નવી દિલ્હી : લંડન ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડાલિસ્ટ શૂટર વિજયકુમારના વર્લ્ડ રેન્કિંગમાં સુધારો થયો છે અને બીજા ક્રમે આવી ગયો છે. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા જારી કરાયેલા રેપિડ ફાયર પિસ્તોલ રેન્કિંગમાં વિજયના ૨૬૬૫ પોઇન્ટ છે. પ્યુપો લોરિસ ૩૩૬૪ પોઇન્ટ સાથે રેન્કિંગમાં ટોચનાં સ્થાને છે.
 મોરિન્યો મેડ્રિડ સાથે કદાચ છેડો ફાડે
મેડ્રિડ : લા લીગામાં સાધારણ દેખાવ બાદ જોસ મોરિન્યો રિયલ મેડ્રિડ સાથે છેડો ફાડે તેવી સંભાવના વધી ગઇ છે. સ્પેનિશ મીડિયામાં રજૂ થયેલા અહેવાલ અનુસાર મોરિન્યો મેડ્રિડ સાથે છેડો ફાડવા વિચારી રહ્યા છે અને આ માટે તેમણે રિયલ મેડ્રિડના અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી છે. અલબત્ત, મોરિન્યોએ આ અહેવાલને ફગાવી દીધા છે અને ઉમેર્યું છે કે સિઝનની અધવચ્ચે ટીમનો સાથ છોડવામાં હું માનતો નથી.

Sunday, November 25, 2012

અમદાવાદમાં ઐતિહાસિક વન-ડે : ૩૧ વર્ષ પૂરાં

અમદાવાદ, 24 નવેમ્બર
ભારતીય ધરતી ઉપર સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે યોજવાનું સદ્ભાગ્ય અમદાવાદને સાંપડેલું છે. આજથી બરાબર ૩૧ વર્ષ અગાઉ એટલે કે ૨૫ નવેમ્બર ૧૯૮૧ના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ (નવરંગપુરા) ખાતે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાઈ હતી. ભારતીય ધરતી ઉપર રમાયેલી આ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે.
સુનીલ ગાવસ્કરની આગેવાની હેઠળની ભારતીય ટીમમાં શ્રીકાંત,દિલીપ વેંગસરકર, ગુંડપ્પા વિશ્વનાથ, મદનલાલ, કિરમાણી, રવિ શાસ્ત્રી, રોજર બિન્ની, દિલીપ દોશીનો સમાવેશ થતો હતો. આ મેચમાં ઇંગ્લિશ ટીમે ભારતે આપેલો ૧૫૭નો લક્ષ્યાંક પાંચ વિકેટે વટાવી વિજય મેળવ્યો હતો. આ મેચ જોવા શહેરના ક્રિકેટપ્રેમીઓનો કેવો ક્રેઝ હતો અને ૩૧ વર્ષ અગાઉનું નવરંગપુરા સ્ટેડિયમ કેવું જણાતું હતું તે આ તસ્વીર ઉપરથી જોઈ શકાય છે.

Friday, October 12, 2012

Most Extreme Tight Rope Daredevils

Click here to join nidokidos

Dean Potter's solo walk at Taft Point in Yosemite by Photographer Jeff Cunningham.

Click here to join nidokidos

Crossing a 100ft drop without any safety equipment would make most normal people more than a little anxious. But you might say tight-rope walker Andy Lewis takes the high-risk dardevil stunt all in his stride. 

Daredevil Olivier Roustan performs the highest ever tight rope walk in Europe and crosses the 250ft high rope over the River Usk in Newport, South Wales.

Click here to join nidokidos

An extreme tightrope failed his attempt to walk along a one-inch thick ribbon suspended 500ft above Cheddar Gorge when he lost his footing. Jon Ritson, a leading sportsman in the field of slacklining was saved by his harness and spent three hours trying to finish the 95ft walk. He set off along the 95ft long slackline but lost his balance and tumbled through the air. After three hours of further attempts, he reached "a physical block" and decided to call it a day.

Click here to join nidokidos

Yes, that's a bear driving a motorcycle on a tight rope with a guy hitching a ride beneath him. (Yangshuo Bear Zoo).

Click here to join nidokidosClick here to join nidokidos

Frenchman Philippe Petit stunned the world in 1974 when he strung a cable across New York City's twin towers and walked across.

Click here to join nidokidos

In October 2010, World-famous tight rope walker Mustafa Danger failed in his World Guinness Record attempt at crossing a steel cable hanging from the Great Bali Hotel to the Monte Tossal overlooking Benidorm's Poniente beach. The motorcycle tightrope attempt failed only a few meters short of the hotel after he had travelled more than one kilometer in distance and at a height of 186 meters. Mustafa and his assistant were eventually pulled to safety.

Click here to join nidokidos

One slip and he would plummet 10,000ft to the ground below. Yet Freddy Nock took his most hair-raising stunt nonchalantly in his stride. These stunning images show 45-year-old Freddy Nock completing his latest feat - walking more than 5,200 feet down a mountain cable car wire - without a safety net or a harness in the Swiss mountains. Using only a balancing stick, he walked down the wire of a cable car line on Mount Corvatsch - which is 9,908 feet above sea level.

Click here to join nidokidos

A priest performed a dangerous tight-rope stunt with no safety equipment 80ft above ground after a last minute hitch in plans for his charity fundraiser. Father Jerome Lloyd was supposed to be carried along the rope on the back of a circus performer in scenes reminiscent of Frenchman Charles Blondin in 1859. Blondin made it across a high-wire suspended 160ft above the Niagara Falls with his manager on his back. 

Unfortunately, Father Lloyd's stunt had to be adapted at the last minute after professional tight-rope walker Chico Marinhos was unable to lift the 12.5st priest. Father Lloyd, 43, a missionary priest from the National Catholic Apostolic Church, carried out the stunt wearing his traditional soutane and saturno. 

He was raising money for the Sussex Beacon charity, which provides specialist care and support for people living with HIV.

 First man to cross Niagara Falls on high wire
Tightrope walker Nik Wallenda has defied mist and wind to become the first man to walk across Niagara Falls on a high wire

the Japanese Formula One Grand Prix 2012.

In pics: Japanese Grand Prix 2012  
Red Bull's Sebastian Vettel celebrates on the podium after winning the Japanese Formula One Grand Prix 2012. 

Thursday, October 11, 2012

Awesome Moments that whoosh past

These photos are a big reason cameras were created: to capture those awesome moments
that whoosh past us and evaporate into oblivion. These pictures are worth a thousand words.

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

 French socialist leader Hollande in flour attack
A woman threw white powder, on the leading candidate in France's presidential elections during a campaign appearance.

 photo