Monday, March 25, 2013

High Wire Adrenaline Junkies

So, this is how adrenaline junkies relax! Fearless daredevil takes a break and LIES DOWN on wire 3,000ft above the Rio skyline

  • The group of highliners walked above the famous Brazilian city
  • Andy Lewis, a member of the group called The Moab Monkeys, even dangled upside down 850m above the city attached to the line by just an ankle strap 
  • The stunning images were taken by fellow group member Scott Rogers 
  • The Moab Monkeys travel the world to partake in the extreme sport 
By
Becky Evans
PUBLISHED: 20:00 GMT, 24 March 2013 UPDATED: 09:08 GMT, 25 March 2013

Carefully tiptoeing almost 3000ft above Rio de Janeiro on a thin wire got a bit too much for this adrenaline junkie - so he decided to have a lie down. 
Fearless Brian Mosbaugh is so used to the perilous heights he decided he deserved a short break and relaxed over the famous Brazilian city.
Balancing his whole body on the wire, he lies completely horizontal on the precarious rope before getting back up and strolling across the rest of the highline at Pedra da Gavea.

Fearless: Brian Mosbaugh takes a breather as he crosses the high line about 850 metres above the city
Fearless: Brian Mosbaugh takes a breather as he crosses the high line about 850 metres above the city
Among the clouds: Fearless Mosbaugh walks almost 3,000ft above Rio de Janeiro with only a waist-tied harness
Among the clouds: Fearless Mosbaugh walks almost 3,000ft above Rio de Janeiro with only a waist-tied harness
Having a rest: Mosbaugh balances cross legged during the dare devil stunt
Having a rest: Mosbaugh balances cross legged during the dare devil stunt

Fellow daredevil Andy Lewis went one step further. 
He dangled almost 2,800ft above the ground attached to the line by only an ankle strap. 

The pair were joined by fellow Americans Hayley Ashburn and Scott Rogers who together call themselves the Moab Monkeys. 
The group travel the world discovering new highlines and BASE jumps.
Highlining is considered the pinnacle of the slacklining sport, in which people prove their balancing skills by walking across a polyester or nylon wire is fixed at two points. 
Andy Lewis is a proponent of 'free-solo' slacklining, where no safety harness is worn. 
Unique view: Mosbaugh gazes at the sky as he lie among the clouds above the famous Brazilian city
Unique view: Mosbaugh gazes at the sky as he lies among the clouds above the famous Brazilian city
Paradise: Mosbaugh lies completely horizontal on the highline at Pedra da Gavea
Paradise: Mosbaugh lies completely horizontal on the highline at Pedra da Gavea

The mind-blowing feats of the group were captured by Mr Rogers, from Utah, U.S., who risks his own life while photographing the incredible moments of bravery.
He said: 'On a scale of one to ten, highlining is actually pretty safe - but when you do it without a leash, or with only an ankle leash like Andy, the danger level can reach nine or higher.
'We're very experienced so like to think the risk is fairly low but we all know the consequences are very high - instant death in the case of a fall freesoloing or with the ankle leash slipping off.' 
He said Mr Lewis had to pull himself back onto the line after dangling upside down.

Hanging around: Andy Lewis hangs upside down over the Rio skyline while tied only by his ankle
Hanging around: Andy Lewis hangs upside down over the Rio skyline while tied only by his ankle
He said: 'To get back up from hanging on the leash Andy had to reach up, grab the leash, and climb up to the line which is pretty difficult and requires a lot of practice and upper body strength.
'But I have known these guys for years and they are the best out there - they have some amazing skills and the massive Brazilian slacklining community were loving every minute of it.
'It's great to travel around the world and quite literally hang out with your friends meeting new people and watching how they react to you.
'These were some of the most spectacular surroundings we have seen and being so high above the city I doubt people could even see what we were getting up to.'
Terrifying: Andy Lewis walks precariously across the thin line in front of the amazing backdrop
Terrifying: Andy Lewis walks precariously across the thin line in front of the amazing backdrop

Thursday, March 21, 2013

દિલ્હીના કોટલા મેદાનમાં ટીમ ઈન્ડીયાના રેકોર્ડ

નવી દિલ્હી 21, માર્ચ
ભારતે કોઇ સ્ટેડિયમમાં સૌથી વધુ વિજય મેળવ્યા હોય તો તે દિલ્હીનું ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ છે. ભારતનો આ ગ્રાઉન્ડમાં છેલ્લે ૧૯૮૭માં વેસ્ટ ઇન્ડીઝ સામે પરાજય થયો હતો. આ પછી રમાયેલી ૯ ટેસ્ટમાંથી ભારતનો ૮મા વિજય થયો છે જ્યારે ૧ ડ્રો પરિણમી છે. ભારતે કોટલામાં ૩૧માંથી ૧૧ ટેસ્ટમાં વિજય, ૬મા પરાજય થયો છે જ્યારે ૧૪ ડ્રો પરિણમી છે. ઓસ્ટ્રેલિયાએ કોટલામાં ભારત સામે એકમાત્ર ટેસ્ટ વિજય ૧૯૫૯માં મેળવ્યો હતો. ફિરોઝ શાહ કોટલામાં રમાયેલી ૩૧ ટેસ્ટમાંથી પાંચમા પ્રથમ બેટિંગ કરનારી ટીમના અને ૧૨મા બીજી બેટિંગ કરનારી ટીમના વિજય થયા છે.
 રેકોર્ડબુક
ટેસ્ટશ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના વ્હાઇટવોશ
અંતરવિ.યજમાનવર્ષ
૩-૦ઇંગ્લેન્ડઇંગ્લેન્ડ૧૮૮૬
૪-૦દ.આફ્રિકાદ.આફ્રિકા૧૯૭૦
૩-૦પાકિસ્તાનપાકિસ્તાન૧૯૮૨
  • : ભારત-ઓસ્ટ્રેલિયા ૮૬ વાર ટેસ્ટમાં ટકરાયા છે, ભારતનો જેમાંથી ૩૮મા વિજય, ૨૩મા પરાજય થયો છે, ૧ ટેસ્ટ ટાઇ, ૨૩ ડ્રો પરિણમી છે.
  • : ભારતે ત્રણ કે તેથી વધુ ટેસ્ટની શ્રેણીમાં માત્ર બે વાર હરીફ ટીમનો વ્હાઇટવોશ કરેલો છે. ભારતે ૧૯૯૩માં ઇંગ્લેન્ડનો અને ૧૯૯૪માં શ્રીલંકાનો ૩-૦થી વ્હાઇટવોશ કર્યો હતો. આ બંને ટેસ્ટશ્રેણી ઘરઆંગણે રમાઇ હતી અને તેમાં મોહમ્મદ અઝહરુદ્દીન જ કેપ્ટન હતો.
  • : સચિન તેંડુલકરે કોટલામાં ૯ ટેસ્ટમાં ૭૨૬ રન નોંધાવ્યા છે, જેમાં બે સદી- ચાર અડધી સદીનો સમાવેશ થાય છે.
  • : પ્રજ્ઞાાન ઓઝા ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦ શિકાર પૂરા કરવાથી એક વિકેટ દૂર છે. ઓઝાએ ૨૧ ટેસ્ટમાં ૯૯ વિકેટ ખેરવી છે.
  • : મુરલી વિજયને ટેસ્ટમાં ૧ હજાર રન પૂરા કરવા ૨૯ રનની જરૃર છે. વિજયે ૧૫ ટેસ્ટમાં ૩૮.૯૪ની એવરેજથી ૯૭૧ રન નોંધાવ્યા છે.

સોનિયાએ મુલાયમ સામે હાથ જોડયા
મુલાયમસિંહ માટે અભદ્ર ટિપ્પણી કરનાર બેનીપ્રસાદને કેબિનેટમાંથી હટાવવાની માગણીમાં મુલાયમસિંહ અને સમાજવાદીપાર્ટીના સભ્યોએ...
દિલ્હીમાં ભારત વિ. ઓસ્ટ્રેલિયા
ડિસેમ્બર ૧૯૫૯ : ભારત (પ્રથમ દાવ) : ૧૩૫, ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) : ૪૬૮, ભારત (બીજો દાવ) : ૨૦૬. ઓસ્ટ્રેલિયાનો ઇનિંગ્સ ૧૨૭ રને વિજય.
નવેમ્બર ૧૯૬૯ : ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) : ૨૯૬, ભારત (પ્રથમ દાવ) : ૨૨૩, ઓસ્ટ્રેલિયા (બીજો દાવ) : ૧૦૭, ભારત (બીજો દાવ) : ૧૮૧/૩. ભારતનો ૭ વિકેટે વિજય.
ઓક્ટોબર ૧૯૭૯ : ભારત (પ્રથમ દાવ) : ૫૧૦ (વિશ્વનાથ ૧૩૧, ગાવસ્કર ૧૧૫), ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) ૨૯૮, ઓસ્ટ્રેલિયા (બીજો દાવ) ૪૧૩. ટેસ્ટ ડ્રો.
સપ્ટેમ્બર ૧૯૮૬ : ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) ૨૦૭/૩ ડિક., ભારત (પ્રથમ દાવ) ૧૦૭/૩. વરસાદને કારણે કુલ ૯૧ ઓવર શક્ય બની. ટેસ્ટ મેચ ડ્રો.
ઓક્ટોબર ૧૯૯૬ : ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) ૧૮૨, ભારત (પ્રથમ દાવ) ૩૬૧ (નયન મોંગિયા ૧૫૨), ઓસ્ટ્રેલિયા (બીજો દાવ) : ૨૩૪ (કુંબલેની ૫ વિકેટ), ભારત (બીજો દાવ) ૫૮/૩. ભારતનો ૭ વિકેટે વિજય.
ઓક્ટોબર ૨૦૦૮ : ભારત (પ્રથમ દાવ) ૬૧૩ (ગંભીર ૨૦૬, લક્ષ્મણ ૨૦૦), ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) ૫૭૭, ભારત (બીજો દાવ) ૨૦૮/૫, ઓસ્ટ્રેલિયા (બીજો દાવ) : ૩૧/૦. ટેસ્ટ મેચ ડ્રો.

Wednesday, March 13, 2013

ધોનીએ આ કપ્તાની રેકોર્ડ બનાવી બધાને બોલતા બંધ કરી દીધા

હૈદરાબાદ 05, માર્ચ

કોઈ પરિકથાની જેમ ભારતીય ક્રિકેટનો જબર દસ્ત કપ્તાન બનનાર મહેન્દ્ર સિંહ ધોની મંગળવારે ભારતનો સૌથી સફળ ટેસ્ટ કપ્તાન બની ગયો છે. ભારતે મંગળવારે ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટ મેચમાં એક પારી અને 135 રનથી હરાવ્યું છે, જે ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડીયાની 22મી જીત છે.

પૂજારા ભારતનો નંબર વન બેટ્સમેન, અશ્વિન પ્રથમ વખત ટોપ ટેનમાં
ઓસ્ટ્રેલિયા સામે ૨૦૪ રન બનાવનાર ચેતેશ્વર પૂજારા અને મેચમાં ૧૨ વિકેટ ઝડપનાર રવિચંદ્રન અશ્વિનના રેન્કિંગમાં જોરદાર ઉછાળો આવ્યો છે...

'હું નહીં પણ ક્રિકેટ ચેતેશ્વરનો પ્રથમ પ્રેમ'
'સૌરાષ્ટ્રના સાવજ' ચેતેશ્વર પૂજારા માટે તેની પત્નિ પૂજાને ભાગ્યશાળી માનવામાં આવી રહી છે. પૂજા સાથે સગાઈ કર્યા બાદ થોડા જ સમયમાં પૂજારાએ...

જાણો : ગાંગુલી વિ. ધોની : કોણ ચઢિયાતું?
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં ઇનિંગ્સ અને ૧૩૫ રનથી વિજય મેળવવાની સાથે જ મહેન્દ્રસિંહ ધોની સૌથી સફળ ભારતીય કેપ્ટન બની ગયો છે....

ધોનીએ પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો, જેની આગેવાનીમાં ભારતીય ટીમે અત્યાર સુધી 49 મેચમાં 21 ટેસ્ટ મેચ જીતી હતી. ધોનીની આગેવાનીમાં ભારતે અત્યાર સુધી 45 ટેસ્ટ મેચ રમી જેમાંથી 22માં જીત મળી છે અને 12માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બાકિની 11 મેચ ડ્રો ગઈ છે.

સુકાનીટેસ્ટ    જીત    હાર    ડ્રો     
ધોની૪૪૨૧૧૨૧૧
ગાંગુલી૪૯૨૧૧૩૧૫
અઝહર૪૭૧૪૧૪૧૯
ગાવસ્કર૪૭૩૦
પટૌડી૪૦૧૯૧૨

Sunday, March 10, 2013

World's Top 10 Richest Sports Team Owners

There was a time not too long ago when sports teams were considered a billionaire's ultimate luxury purchase. Sports was the one area where the super wealthy could still be super fans. But in recent years, the business side of owning a sports franchise has started to overshadow that fun. Money has been flowing into sports, notably from corporate sponsorships, brand new stadiums, and massive television contracts -- and billionaires are taking notice.

10. Micky Arison
Carnival Cruises, the company founded by the father of current boss Micky Arison, had a shipwreck of year, at least in terms of public relations. In February 2012 32 passengers were killed when a ship on its Costa line, the Concordia, ran aground in Tuscany. A year later, 4,000 passengers were stranded for days in the Gulf of Mexico with little food and few working bathrooms after an engine fire crippled its ship, Triumph. The stock was immediately slammed but had run up nicely (20%) in the prior 12 months on optimism about renewed consumer spending on vacations. Another positive development on dry land: Arison's NBA team, the Miami Heat, won the 2012 NBA championship, helping boost the franchise's value by 37% to $625 million.
Team: Miami Heat
Net worth: $5.7 billion

Carnival Cruises, the company founded by the father of current boss Micky Arison, had a shipwreck of year, at least in terms of public relations. In February 2012 32 passengers were killed when a ship on its Costa line, the Concordia, ran aground in Tuscany. A year later, 4,000 passengers were stranded for days in the Gulf of Mexico with little food and few working bathrooms after an engine fire crippled its ship, Triumph. The stock was immediately slammed but had run up nicely (20%) in the prior 12 months on optimism about renewed consumer spending on vacations. Another positive development on dry land: Arison's NBA team, the Miami Heat, won the 2012 NBA championship, helping boost the franchise's value by 37% to $625 million. 09 more after the break...
09. Charles Johnson 
Charles Johnson serves as chairman of Franklin Resources, parent of mutual fund purveyor Franklin Templeton, with more than $781 billion in assets under management as of December, 2012. His half-brother, Rupert, Jr. serves as vice chairman.
Team: San Francisco Giants
Net worth: $5.7 billion

Charles Johnson serves as chairman of Franklin Resources, parent of mutual fund purveyor Franklin Templeton, with more than $781 billion in assets under management as of December, 2012. His half-brother, Rupert, Jr. serves as vice chairman. Their father, Rupert Sr., founded a mutual fund shop in 1947, then called Franklin Distributors. Charles took over as chief executive in 1957 and the two brother expanded into Franklin Resources in 1969. Charles' son Gregory is the company's chief executive, while his daughter Jennifer serves as chief operating officer. A Yale alum, he worked as a waiter at a dining hall as an undergrad. Charles is chairman of the San Francisco Giants baseball team, and recently made a rare public appearance at the team's World Series celebration parade in October. He and his wife own the Hillsborough, Calif. Carolands mansion, which has 98 rooms and was the site for a Mitt Romney presidential fundraiser in May 2012. Johnson and his wife also oversee the Charles and Ann Johnson Foundation, which gives regularly to local schools and causes such as Stanford University and the California Academy of Sciences.
08. Margarita Louis-Dreyfus
Margarita Louis-Dreyfus, who is new to the Forbes Billionaires list, has held her own as chairman of the French commodities giant formerly run by her late husband, Robert. Margarita took over when Robert died of leukemia in 2009.
Team: Olympique Marseille
Net worth: $6 billion

Margarita Louis-Dreyfus, who is new to the Forbes Billionaires list, has held her own as chairman of the French commodities giant formerly run by her late husband, Robert. Margarita took over when Robert died of leukemia in 2009. In October 2012 she sold the company's energy trading business. She has also raised capital on the public markets for the first time in the firm's 160-year history, issuing $350 million in bonds on the Singapore market. A Russian who is known as "the tsarina" by the French press, she reportedly plans to spend $7 billion on acquisitions over the next five years. She appears to be preparing her three children to join the firm. She reportedly put her twins, Kyril and Mauric, in boarding school in Singapore for a year to expose them to new schools of thought. Her eldest son, Eric, had an internship at Glencore, a competing firm. She married Robert in 1992 after meeting him on a plane in 1988. It was the second marriage for both.

07. Silvio Berlusconi
Silvio Berlusconi sure acts like the Teflon politician. Despite an October 2012 conviction by a Milan court for tax fraud and still pending charges against him for having sex with a minor (he denies the allegations), the billionaire announced in December that he plans to run for prime minister of Italy again -- a post from which he resigned in November 2011 amid plunging approval ratings and one he has held three times.
Team: AC Milan
Net worth: $6.2 billion

Silvio Berlusconi sure acts like the Teflon politician. Despite an October 2012 conviction by a Milan court for tax fraud and still pending charges against him for having sex with a minor (he denies the allegations), the billionaire announced in December that he plans to run for prime minister of Italy again -- a post from which he resigned in November 2011 amid plunging approval ratings and one he has held three times. Berlusconi started his career as a singer on cruise ships and built a fortune through holding company Fininvest that includes stakes in Mediaset, Italy's largest media company; financial services company Mediolanum (founded by Italian billionaire Ennio Doris); Mondadori, one of the country's largest publishing houses; movie maker Medusa and popular soccer team A.C. Milan. Berlusconi's eldest daughter Marina chairs Fininvest. A rise in the price of Mediolanum stock lifted Berlusconi's net worth by $300 million over the past year.

06. Phil Anschutz
Phil Anschutz has made fortunes in oil, railroads and telecom, but his biggest bets are in entertainment. In late 2012 he put his Anschutz Entertainment Group up for sale, hoping to get more than $8 billion.
Teams: Los Angeles Lakers, Los Angeles Kings
Net worth: $10 billion

Phil Anschutz has made fortunes in oil, railroads and telecom, but his biggest bets are in entertainment. In late 2012 he put his Anschutz Entertainment Group up for sale, hoping to get more than $8 billion. Through AEG, he operates dozens of the world's greatest concert venues like the Staples Center and Nokia Theater in L.A., London's O2, and Shanghai's Mercedes-Benz Arena. He fills his halls with his own in-house entertainment, including the L.A. Lakers and NHL's L.A. Kings. His music division manages rock stars like Justin Bieber, Enrique Iglesias and Jennifer Lopez. His film division has produced the Chronicles of Narnia series. New deal: AEG partnered with Ryan Seacrest and Mark Cuban to rebrand HDNet as a new TV network called AXS. It will feature lots of live entertainment from AEG's venues. AXS is also the name of AEG's new no-fee ticketing venture to compete with Ticketmaster. Anschutz hopes to bring NFL football back to L.A., with plans to build a $1 billion stadium adjacent to the Staples Center. If only he can find a team to buy. He's got plenty of cash to make the deal, having sold oil and gas fields for $1 billion in 2010. Other passions: the art of the American West; his collection of Bierstadts, Remingtons and Russells (now on display in a new Denver museum) could be the world's best. Enjoys the western vistas too; his company Xanterra manages lodges in many national parks, and this year he bought the famed Broadmoor resort in Colorado Springs. On his own land in Wyoming, Anschutz is developing a wind farm that could boast 1,000 turbines.

05. Roman Abramovich
In August 2012 Roman Abramovich won a suit in the High Court in London brought by billionaire Boris Berezovsky. his former partner. Berezovsky had been seeking $5.6 billion he claimed Abramovich failed to pay for stakes in oil giant Sibneft and aluminum producer Rusal. Abramovich has stakes in steel giant Evraz and mining firm Highland Gold.
Team: Chelsea
Net worth: $10.2 billion

In August 2012 Roman Abramovich won a suit in the High Court in London brought by billionaire Boris Berezovsky. his former partner. Berezovsky had been seeking $5.6 billion he claimed Abramovich failed to pay for stakes in oil giant Sibneft and aluminum producer Rusal. Abramovich has stakes in steel giant Evraz and mining firm Highland Gold. Together with his Evraz partner, billionaire Alexander Abramov, he plans to buy a large stake (about 10%) in Norilsk Nickel. Abramovich was orphaned as a child and dropped out of college, then made his fortune in a series of controversial oil export deals in the early 1990s. He teamed up with Berezovsky to take over Sibneft at a fraction of its market value. He sold his stake in Russian Aluminum to another billionaire, Oleg Deripaska, and a 73% stake in Sibneft to gas titan Gazprom for $13 billion in 2005. He owns the U.K.'s Chelsea soccer team. He owns the world's largest yacht, the 533-foot Eclipse, which cost him more than $250 million in 2010. He also has a 377-foot ice boat, the Luna, a Boeing 767 and homes in London, France, St. Barts, Colorado and Los Angeles. He owns a large art collection. In January 2013 he bought a collection of 40 paintings by Ilya Kabakov, the most expensive living Russian artist, from U.S. collector John L. Stewart.

04. Mikhail Prokhorov
Mikhail Prokhorov has been, by turns, banker, athlete, metals mogul, playboy, investor, media player, politician, NBA owner (the Brooklyn Nets) and now, again, politician. He rocked Russia when he jumped into its 2012 presidential race against strongman Vladimir Putin.
Team: Brooklyn Nets
Net worth: $13 billion

Mikhail Prokhorov has been, by turns, banker, athlete, metals mogul, playboy, investor, media player, politician, NBA owner (the Brooklyn Nets) and now, again, politician. He rocked Russia when he jumped into its 2012 presidential race against strongman Vladimir Putin. No one expected him to win but he managed to get 8% of the vote, even though he ran an unexceptional campaign. (He did, however, rap on TV, perhaps suggesting that some of his friendship with Jay-Z is rubbing off). While the 6-foot-8-inch bachelor and martial arts enthusiast moved the Nets to a new arena in Brooklyn's Atlantic Yards, and often jets in to watch a game, he has no plans to settle in the U.S. He insists that his serious interest is Russian politics, and he has created a new party, the Civic Platform, that he intends to expand until it's strong enough to go head-to-head with Putin's United Russia. He has the money to see it through. In late February 2013 he sold his 37.8% share of Polyus Gold International Ltd. for $3.6 billion.

03. Paul Allen 
Microsoft cofounder and philanthropist Paul Allen continues to score big in real estate, tech and energy. In late 2012 his Vulcan Real Estate sold to Amazon the 12-building campus the online retailer had been leasing in downtown Seattle.
Teams: Seattle Seahawks, Portland Trail Blazers
Net worth: $15 billion

Microsoft cofounder and philanthropist Paul Allen continues to score big in real estate, tech and energy. In late 2012 his Vulcan Real Estate sold to Amazon the 12-building campus the online retailer had been leasing in downtown Seattle. At $1.15 billion, it was the biggest U.S. commercial real estate deal of the year. The proceeds will go to paying off debt and developing even more space for Amazon. Allen has been selling off shares of the software maker he started with Bill Gates and investing in a more diversified basket of media, energy and tech stocks. He's also put venture money into natural gas-to-fuels play Siluria, and diagnostics firm Applied Proteomics. Allen is that rare billionaire who combines passions for sports and science. He owns the Seattle Seahawks (pro football), the Portland Trailblazers (pro basketball) and is a part-owner in the Seattle Sounders FC (pro soccer). The cancer survivor also has a keen interest in neuroscience, having recently lost his mother to Alzheimer's disease. To date he has committed $500 million to the Allen Institute for Brain Science, which makes public a detailed "atlas" of genes that control the human brain.

02. Rinat Akhmetov
Ukraine's wealthiest and son of a coal miner, Rinat Akhmetov has been dealing with uprisings at his coal mines with miners at one mine seizing offices in protest against their dismissal.
 Team: FC Shakhtar Donesk
Net worth: $15.4 billion

Ukraine's wealthiest and son of a coal miner, Rinat Akhmetov has been dealing with uprisings at his coal mines with miners at one mine seizing offices in protest against their dismissal. But the value of his energy company, DTEK, continues to increase with rising demand. Strength in the energy sector has offset declines in his steel producer Metinvest which is suffering from depressed steel prices. Akhmetov has reportedly fallen out with Ukraine's President Viktor Yanukovych, with whom he had a strong alliance over the past decade; Akhmetov also stepped down from Parliament. A soccer aficionado, he is riding high after the UEFA Euro 2012 games were played in his $400 million Donbass Arena.

01. Mukesh Ambani
Mukesh Ambani's fortune dropped $1 billion though he remains India's richest person and his Reliance Industries remains country's most valuable company. Reliance, along with its partner BP, will be investing $5 billion in KG-D6, the country's largest offshore gas field where output has sharply declined and which has been the subject of scrutiny by a federal auditor.
Team: Mumbai Indians
Net worth: $21.5 billion

Mukesh Ambani's fortune dropped $1 billion though he remains India's richest person and his Reliance Industries remains country's most valuable company. Reliance, along with its partner BP, will be investing $5 billion in KG-D6, the country's largest offshore gas field where output has sharply declined and which has been the subject of scrutiny by a federal auditor. Despite hectic lobbying with the federal oil ministry, it has not yet secured a price increase for gas. Ambani is also preparing to roll out 4G services for which he may reportedly lease towers from Reliance Infratel, run by his once-estranged sibling Anil. Mukesh and his wife Nita throw lavish parties, the latest being for British prime minister David Cameron on his recent trip to Mumbai.

સાત વર્ષના આર્યને દક્ષિણ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત સર કર્યો

નવી દિલ્હી, તા. ૯
નૌસેના અધિકારીના પુત્રે એવરેસ્ટ પર પણ ત્રિરંગો લહેરાવ્યો છે
ભારતીય નૌસેનાના અધિકારીના સાત વર્ષના પુત્ર આર્યન બાલાજીએ વધુ એક રેકોર્ડ તેના નામે કરી લીધો છે. આફ્રિકામાં આવેલા સૌથી ઊંચા પર્વતને સર કરનારો તે સૌથી નાની ઉંમરનો પર્વતારોહક બની ગયો છે. ચાલુ વર્ષે ૨૫મી ફેબ્રુઆરીએ આર્યને માઉન્ટ કિલિમાન્જેરો પર ચડીને ઇતિહાસ સર્જ્યો હતો. કિલિમાન્જેરો પર્વતની ટોચ પર ભારતીય ત્રિરંગો લહેરાવીને તેણે ગજબની હિંમત અને બહાદુરીનો પરિચય કરાવ્યો હતો. આફ્રિકાના સૌથી ઊંચા પર્વત પર ચડાઈ કરનારો તે દુનિયાની સૌથી નાની વયની વ્યક્તિ છે.
સાત વર્ષના આર્યને અદ્ભુત શારીરિક અને માનસિક શક્તિ દર્શાવી હતી. આ અગાઉ મે, ૨૦૧૨માં નેપાળમાં આવેલા માઉન્ટ એવરેસ્ટ પર ચડીને આર્યને પહેલેથી જ વિક્રમ તેના નામે નોંધાવી લીધો છે, ઉપરાંત સૌથી નાની ઉંમરે માઉન્ટ કાલાપટ્ટાર સર કરવાનો વિક્રમ પણ ૧૫મી મેના રોજ તેણે પોતાનાં નામ પર નોંધાવ્યો હતો.
માઉન્ટ એવરેસ્ટ પર ચડાણને પૃથ્વી પરનું સૌથી મુશ્કેલ કામ માનવામાં આવે છે. માર્ચ ૨૦૧૨માં તેણે અન્ય એક સિદ્ધિ પણ પ્રાપ્ત કરી હતી. આર્યને દુનિયામાં સૌ પ્રથમ વાર સમૃદ્રની નીચે ૮ મીટર ઊંડો કૂદકો માર્યો હતો. આર્યનના પિતા કમાન્ડર બાલાજીએ માઉન્ટ એવરેસ્ટ, સાઉથ પોલે અને નોર્થ પોલેનાં ખેડાણ સહિત સાહસો કરીને સફળતા પ્રાપ્ત કરી છે.

સચિન સૌથી મહાન ખેલાડીઃ એલન ડોનાલ્ડ

નવી દિલ્હી, તા. ૧૦
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડે સચિન તેંડુલકરની સરખામણી ફૂટબોલના મહાન પ્લેયર ડિએગો મારાડોના અને પેલે સાથે કરી છે. ડોનાલ્ડે એક પુસ્તકમાં સચિન વિશે જણાવ્યું હતું કે, ફૂટબોલમાં જેમ મારાડોના અને પેલે જેવા દિગ્ગજ ખેલાડીઓનું સ્થાન ભરવું મુશ્કેલ છે તેવી જ રીતે ક્રિકેટમાં સચિન તેંડુલકરનું સ્થાન કોઈ ગ્રહણ કરી શકશે નહીં. સચિન જ્યારે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરશે ત્યારે ક્રિકેટમાંથી ક્રિકેટપ્રેમીઓને રસ ઓછો થઈ જશે. સચિન વગર ક્રિકેટની કલ્પના કરવી મુશ્કેલ છે.
ક્રિકેટમાં સૌથી મહાન ખેલાડી કોણ છે તેવા પ્રશ્નના જવાબમાં ડોનાલ્ડે સચિનનું નામ લીધું હતું. ડોનાલ્ડે જણાવ્યું હતું કે, ક્રિકેટમાં સચિનની તોલે બીજો એક પણ ક્રિકેટર આવી શકે નહીં. ૧૯૮૫માં મારા દાદાએ વિઝડન ક્રિકેટ મેગેઝિન દ્વારા મને સચિનનો પરિચય કરાવ્યો હતો જ્યારે તે યોર્કશાયર કાઉન્ટીમાં રમતો હતો ત્યારે મેં સચિનને પ્રથમ વખત જોયો હતો. સચિન એક નંબર વન પ્લેયર છે અને તે આજીવન નંબર વન રહેશે. મારા મતે આજીવન તે વિશ્વનો સૌથી મહાન ખેલાડી રહેશે.
બોલરોને સલાહ આપતાં ડોનાલ્ડે જણાવ્યું હતું કે, ટેસ્ટના બે દિવસ પહેલાં સચિન સામે રણનીતિ બનાવી શકાય નહીં. સચિન સામે મહિના પહેલાં રણનીતિ બનાવવી પડે છે. મેં ભારતમાં ૧૯૯૬ના પ્રવાસમાં કર્ટલી એબ્રોસ સાથે વાતચીત કરી હતી અને તેણે મને કહ્યું હતું કે, સચિન સામે ક્યારેય ૧૫ બોલ ખાલી જવા દેવા નહીં.

Thursday, March 7, 2013

ગુજ્જુ મહિલાઓનો સ્પોર્ટ્સમાં ડંકો

આજે એકવીસમી સદીમાં મહિલાઓએ દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. મહિલાઓ હવે ફક્ત ઘર ચલાવવા જ નહીં દેશ ચલાવવા સક્ષમ બની છે. એક પણ ક્ષેત્ર બાકી નથી જ્યાં મહિલાનો ડંકો ન હોય. રમત ગમતમાં પણ મહિલાઓ સશક્ત બનીને બહાર આવી રહી છે. ગુજરાતમાં પણ એક એકથી ચડિયાતી સ્પોર્ટ્સમાં ડંકો વગાડનાર વિમેન્સ પ્લેયરો છે. વિમેન્સ ડે નિમિત્તે ગુજરાતના સ્પોર્ટ્સ વિમેન્સ પાવર ઉપર એક નજર.
દીપિકા મૂર્તિ હોકી
ભારતની ટીમમાં સ્થાન મેળવનાર એકમાત્ર ગુજરાતી પ્લેયર છે. પંજાબ, હરિયાણાના પ્લેયર્સના દબદબા વચ્ચે ગુજરાતની દીપિકાએ ભારતની ટીમમાં સ્થાન મેળવી બતાવ્યું હતું કે મહેનત કરવાથી બધું જ મળે છે. દિપીકા ભારતની હોકી ટીમમાં ગોલકિપરનો રોલ નિભાવતી હતી. ૨૦૦૪માં ભારતે એશિયા કપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો તે ટીમની સભ્ય હતી. ૨૦૦૬માં દોહામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ૨૦૧૦માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતીય ટીમની સભ્ય હતી.
અંકિતા રૈના : ટેનિસ
વિમેન્સ ટેનિસ પ્લેયરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતમાંથી એકમાત્ર સાનિયા મિર્ઝાનું નામ જ પ્રચલિત છે. આ સિવાય રાષ્ટ્રીય કક્ષાએ બે-ત્રણ વિમેન્સ પ્લેયર પ્રખ્યાત છે. જેમાં ગુજરાતની સ્ટાર પ્લેયર અંકિતા રૈનાનું
નામ સામેલ છે. ટેનિસ રેન્કિંગમાં અંકિતા ભારતની ત્રીજા નંબરની પ્લેયર છે. હાલમાં જ કઝાકિસ્તાનમાં યોજાયેલ ફેડ કપમાં રમનારી ગુજરાતની સૌપ્રથમ પ્લેયર બની હતી. અંકિતા હાલ પૂણેમાં ટ્રેનિંગ લઈ રહી છે. અંકિતાએ ટાઈટલ મેળવ્યા છે.
ધ્યાની દવે : ચેસ
ધ્યાની દવેએ ચેસમાં ગુજરાતનો ડંકો વગાડયો છે. ધ્યાનીએ ૨૦૧૨માં વિમેન્સ ઈન્ટરનેશનલ માસ્ટર ટાઈટલ મેળવ્યું હતું. ધ્યાની ચેસમાં ગુજરાતની પ્રથમ ઈન્ટરનેશનલ માસ્ટર વિમેન્સ પ્લેયર બની છે. ધ્યાની આગામી સમયમાં ગુજરાતની સૌપ્રથમ મહિલા ગ્રાન્ડમાસ્ટર બને તેવી સંભાવના છે. આ ઉપરાંત ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગયા વર્ષે એકસાથે ૧૨૫ રેટેડ ચેસ પ્લેયર્સ સાથે રમી લિમ્કા બુકમાં રેકોર્ડ્સમાં સ્થાન મેળવવાની સિદ્ધિ મેળવી હતી.
પારુલ પરમાર : બેડમિન્ટન
વિકલાંગ હોવા છતા પહાડ જેવું મજબૂત મનોબળ ધરાવતી ગાંંધીનગરની બેડમિન્ટન પ્લેયર પારુલ પરમારે અનેક સિદ્ધિઓ મેળવી છે. વિકલાંગ કેટેગરીમાં અર્જુન એવોર્ડ મેળવનાર પારુલ ગુજરાતની પ્રથમ વિમેન્સ પ્લેયર બની છે. પારુલે ૧૧ ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યા છે. આ ઉપરાંત ૨૦૦૭માં થાઈલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિંગલ્સ અને ડબલ્સમાં ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. ૨૦૦૮માં એશિયન ચેમ્પિયન પણ બની હતી.
લજ્જા ગોસ્વામી : શૂટિંગ
આણંદની શૂટર લજ્જા ગોસ્વામીએ ૨૦૧૦ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ મેળવી શૂટિંગમાં ગુજરાતને એક અલગ ઓળખ અપાવી છે, શૂટિંગમાં ગુજરાતના મેન્સ પ્લેયરો જે નથી કરી શક્યા તે લજ્જા ગોસ્વામીએ કરી બતાવ્યું છે. લજ્જા પાસે પોતાની ગન ન હોવા છતા આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. લજ્જાએ અગાઉ અનેક વખત વર્લ્ડ ચેમ્પિયન -શિપમાં ભાગ લીધો છે. જેમાં તે થોડા સ્કોરના અંતરથી મેડલ જીતવાથી વંચિત રહી હતી. આગામી લક્ષ્ય ઓલિ. ૨૦૧૬ છે.
પૂજા ચૌરુસી : ટ્રાયથ્લોન
સુરતની પ્રતિભાશાળી ટ્રાયથ્લોન પ્લેયર પૂજા ચૌરસીએ ભારતને ૧૫ વર્ષ બાદ ટ્રાયથ્લોનમાં મેડલ અપાવ્યો હતો. કઝાકિસ્તાનમાં યોજાયેલ ટ્રાયથ્લોન એશિયન કપમાં પૂજાએ બ્રોન્ઝ મેડલ મેળવવાની સિદ્ધિ મેળવી હતી. પૂજા ફક્ત છ સેક્ન્ડ માટે સિલ્વરથી વંચિત રહી હતી. આ ઉપરાંત સિંગાપુરમાં યોજાયેલી એશિયન ટ્રાયથ્લોનમાં સહેજ માટે મેડલથી વંચિત રહી હતી. પૂજાનો સમાવેશ હાલ દેશની શ્રેષ્ઠ ટ્રાયથ્લોન પ્લેયર્સમાં કરવામાં આવે છે.