નવી દિલ્હી 6, ડિસેમ્બરભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની કમાણીના મામલે અન્ય ક્રિકેટર કરતાં સૌથી આગળ રહીને નંબર વન પર છે. ધોનીએ 2011માં કુલ 148.29 કરોડ રૂપિયાની કમાણી કરી. ![]() માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર કમાણીના મામલામાં મહેન્દ્ર સિંહ ધોની કરતાં પાછળ રહ્યો. પોતાની લોકપ્રિયતાના કારણે તેણે 81.70 કરોડ રૂપિયાની કમાણી કરી. ![]() આ સૂચીમાં ત્રીજા સ્થાન પર ટીમ ઈન્ડીયાના ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીર છે. તેની કુલ કમાણી 39.81 કરોડ રૂપિયા રહી. ![]() ટીમ ઈન્ડીયાના યુવાન બેટ્સમેન વિરાટ કોહલીએ કમાણી મામલે વિરેન્દ્ર સહેવાગને પાછળ છોડી દીધો છે. તે ચોથા નંબર પર રહ્યો. તેની કુલ કમાણી 38.72 કરોડ રૂપિયા રહી હતી. ![]() આક્રમક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ 37.62 કરોડ રૂપિયાની કમાણી સાંથે પાંચમાં નંબર પર છે. ![]() |
Thursday, December 6, 2012
જાણો : કયા ક્રિકેટરની કેટલી કમાણી, TOP - 5
Subscribe to:
Post Comments (Atom)







No comments:
Post a Comment