न्यूजीलैंड के एंडरसन ने वनडे क्रिकेट में सबसे तेज शतक का रिकॉर्ड बनाया.. http://bit.ly/Live_Breaking_News
Tuesday, December 31, 2013
Thursday, December 12, 2013
ભારતીય મહિલા કબ્બડી ટીમ ફરી બની ચેમ્પિયન, ત્રીજી વખત જીત્યું વર્લ્ડકપનું ટાઈટલ
જલંધર, 13 ડિસેમ્બર
સતત ત્રીજી વખત મહિલા કબ્બડી ટીમે પોતાનું પ્રભુત્વ બતાવી વર્લ્ડકપ જીતી લીધો છે. ગુરૂવારે ગઈકાલે જલંધરનાં ગુરુ ગોબિંગ સિંઘ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ભારત-ન્યૂઝિલેન્ડની મહિલા કબ્બડી ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં ભારતે ન્યુઝિલેન્ડને 49-21થી હરાવી દીધું હતું.
ભારત મહિલા કબ્બ્ડીની ટીમ છેલ્લાં ત્રણ વર્ષથી સતત ચેમ્પિયન બની રહ્યું છે અને વર્લ્ડ કપ જીતી રહ્યું છે. આ મેચ જોવા લાખોની સંખ્યામાં પ્રેક્ષકો હાજર હતાં. તેમજ આ મેચ માટે ભારતીય મહિલા ટીમને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું છે.
અનુ રાની બેસ્ટ સ્ટોપર જ્યારે રામ બટેરી બેસ્ટ રેઈડર તરીકે પસંદગી પામ્યાં હતાં. આ બંને મારૂતી અલ્ટો કાર જીતી ગયા છે.

Sunday, December 1, 2013
Top 10 Fastest Bowlers in The History of Cricket
01- Shoaib Akhtar
02- Brett Lee
03- Shaun Tait
04- Jeffrey Thompson
05- Andy Roberts
06- Fidel Edwards
07- Mohammad Sami
08- Shane Bond
09- Dale Steyn
10- Lasith Malinga
02- Brett Lee
03- Shaun Tait
04- Jeffrey Thompson
05- Andy Roberts
06- Fidel Edwards
07- Mohammad Sami
08- Shane Bond
09- Dale Steyn
10- Lasith Malinga
Subscribe to:
Posts (Atom)